હોમ પેજ / રેસિપી / ફ્રુટ કેક રોલ

Photo of Fruit cake roll by safiya abdurrahman khan at BetterButter
341
0
0.0(0)
0

ફ્રુટ કેક રોલ

Jul-23-2018
safiya abdurrahman khan
0 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફ્રુટ કેક રોલ રેસીપી વિશે

સરળ અને સ્વાદિષ્ટ

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • ક્રિસમસ
  • યુરોપિયન
  • બેકિંગ
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. મેંદો 1 કપ
  2. બેકીંગ પાવડર 1/2 નાની ચમચી
  3. કંડેન્સ મીલ્ક 3/4 કપ
  4. માખણ નરમ 1/4 કબ
  5. દળેલી ખાંડ 1 ટેબલ સ્પૂન
  6. વ્હીપ ક્રીમ 1/2 કપ
  7. મનગમતા ફળ

સૂચનાઓ

  1. મેંદા,બેકીંગ પાવડર ચાળી મિક્સ કરો.
  2. કંનડેન્સ મિલ્ક,ખાંડ, માખણ ક્રીમી થાય ત્યા સુધી ફેંટો.
  3. સુકી સામગ્રી થોડી થોડી નાખી ફોલ્ઙ કરો.
  4. બેકીંગ ટ્રેને ગ્રીસ કરી બેટર પાથરો.
  5. 180 ડીગ્રી પર 20 મીનિટ બેક કરો.
  6. સહેજ ઠંડૂ થાય તો બીટ કરેલી ક્રીમ ફેલાવી કાપેલા ફળ પાથરી રોલ કરો.
  7. ઉપર ક્રીમ પાથરી ફળથી ડેકોરેટ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર