હોમ પેજ / રેસિપી / મસાલા કૉફી

Photo of Masala coffee by safiya abdurrahman khan at BetterButter
364
0
0.0(0)
0

મસાલા કૉફી

Jul-23-2018
safiya abdurrahman khan
0 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મસાલા કૉફી રેસીપી વિશે

સરળ અને માર

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • યુરોપિયન
  • ઉકાળવું
  • ગરમ પીણાં
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 1

  1. દૂધ 1 કપ
  2. કૉફી પાવડર 1 નાની ચમચી
  3. ખાંડ 1 નાની ચમચી
  4. આદુ 1/2 ઈંચ નો ટુકડો
  5. અેલચી 2

સૂચનાઓ

  1. પેનમા દૂધ ગરમ કરી આદુ ,અને અેલચી નાખી પકવો.
  2. કૉફી પાવડર અને ખાંડ નાખી ઉકળે તો ગેસ બંદ કરો.
  3. ગરમ ગરમ સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર