Open in app

ટ્રાયફલ પૂડીંગ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  60 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  5 people

Triffle ના વિશે

Ingredients to make Triffle in gujarati

  • કેક 1/2 કિલો
  • કસ્ટર્ડ માટે
  • દૂધ 1 કપ
  • કસ્ટર્ડ પાવડર 2 નાની ચમચી
  • ખાંડ 2 મોટી ચમચી
  • કેરીના કટકા 1/2 કપ
  • દાડમ 1/2 કપ
  • સફરજન ના કટકા 1/4 કપ
  • વ્હીપ ક્રીમ 1/2 કપ

How to make Triffle in gujarati

  1. પેનમા કસ્ટર્ડ પાવડર, ખાંડ અને દુધ નાખી ઘટ્ટ થાય ત્યાં સૂધી પકવો.
  2. કેકને વચ્ચેથી કટ કરી તેના પર ઠંડુ કસ્ટર્ડ, દાડમ,કેરી ના પીસ, સફરજન ના પીસ મૂકો.
  3. કેકના બીજા લેયર થી બંદ કરો.
  4. વહીપ ક્રીમનેબીટ કરી આખા પૂડીંગ પર લગાવી સર્વ કરો.

Reviews for Triffle in gujarati (0)

No reviews yet.

Recipes similar to Triffle in gujarati

  • ખજૂર પૂડીંગ

    0 likes
  • રબડી પૂડીંગ

    0 likes
  • રોઝ કોકોનટ પૂડીંગ

    0 likes