હોમ પેજ / રેસિપી / બીટ રાયતુ

Photo of Beet raytu by Dipika Ranapara at BetterButter
579
0
0.0(0)
0

બીટ રાયતુ

Jul-23-2018
Dipika Ranapara
5 મિનિટ
તૈયારી નો સમય
2 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બીટ રાયતુ રેસીપી વિશે

ગુજરાતી ભોજન મા રાયતા નુ વિશેષ મહત્વ છે , બીટ રાયતુ એક ઇનોવેટીવ રાયતુ છે. વેલેન્ટાઇન ડે સ્પેશિયલ વાનગી છે.

રેસીપી ટૈગ

  • ઉછાળવું
  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1કપ બીટ નુ છીણ
  2. 2 કપ દહી
  3. 1ટી સ્પૂન ચાટ મસાલો
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. ફૂલોનો સજાવટ માટે

સૂચનાઓ

  1. એક વાસણ માં દહી ફેટી લો.
  2. બીટખમણેલું મીઠું સ્વાદ અનુસાર અને ચાટ મસાલો નાખી બરાબર હલાવી લો.
  3. થોડા બીટ ના છીણ થી મધ્યમાં હ્રદય આકાર બનાવો.
  4. ફુદીના થી સજાવટ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર