હોમ પેજ / રેસિપી / થ્રી લેયરડ નાચોસ

Photo of Three layerd nachos by Disha Chavda at BetterButter
282
3
0.0(0)
0

થ્રી લેયરડ નાચોસ

Jul-24-2018
Disha Chavda
25 મિનિટ
તૈયારી નો સમય
7 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

થ્રી લેયરડ નાચોસ રેસીપી વિશે

Home made nachos

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • મેક્સિકન
  • તળવું
  • સાઈડ ડીશેસ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. પીળી મકાઈ નો લોટ ૨ કપ
  2. મેંદો ૧ કપ
  3. ટામેટા ૩ નંગ
  4. કાંદા ૧ નંગ
  5. લસણ ૫ કળી
  6. લીલાં મરચાં ૩ નંગ
  7. લીંબુ રસ ૧ ચમચી
  8. મીઠુ સ્વાદ મુજબ
  9. નાના રાજમાં ૧ વાટકી પલાળી ને બાફવા
  10. રેડ ચીલી સોસ ૧/૨ વાટકી
  11. પ્રોસેસ ચીઝ ૧ કપ
  12. દૂધ અડધો કપ
  13. લેટસ, કોબી, કેપ્સીકમ અને સ્પ્રિંગ ઓનીયન ૧ કપ
  14. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. બંને લોટ લઈ મીઠું નાખી લોટ બાંધી ઢાંકી દેવો. ટામેટા, મરચા, કાંદા, લસણ ચોપર માં એકદમ ચોપ કરી લેવું. તેમાં મીઠું અને લીંબુનો રસ નાખી મિક્સ કરવું. પલાળેલા રાજમાં ને કુકર માં બાફી દેવા. બફાઈ ગયા બાદ મેશ કરવા. તેમાં મીઠું અને રેડ ચીલી સોસ નાખવું.
  2. લોટ ની રોટલી વણી મનપસંદ શેપ માં કાપી વચ્ચે કાપા કરી નાચોસ ધીમા તાપે ક્રિસ્પી થાય તે રીતે તળવા. આ નાંચોસ ને કન્ટેનર માં ભરી ૧૫ દિવસ સુધી વાપરી શકાય છે.
  3. ચીઝ અને દૂધ મિક્સ કરી મૈક્રોવેવ માં ૧ મિનિટ માટે ગરમ કરવું. પછી હલાવી ફરી ૧ મિનિટ માટે ગરમ કરવું. ચીઝ સોસ તૈયાર.
  4. હવે એક પ્લેટ માં નાચોઝ ગોઠવી તેના પર રાજમાં ની પેસ્ટ મૂકવું. હવે ટામેટા નો બનાવેલ સાલસા સોસ મૂકવો. સૌથી ઉપર ચીઝ સોસ મૂકી કોબી, કેપ્સીકમ, લે ટ સ, સ્પ્રિંગ ઓનિયન મૂકી ગાર્નિશ કરવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર