હોમ પેજ / રેસિપી / કરાચી હલવો

Photo of Karachi halwa by Shyama Amit at BetterButter
1173
2
0.0(0)
0

કરાચી હલવો

Jul-24-2018
Shyama Amit
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કરાચી હલવો રેસીપી વિશે

સ્વાદિષ્ટ વ આસાન વાનગી

રેસીપી ટૈગ

  • વેજ
  • તહેવાર
  • ધીમે ધીમે ઉકાળવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ કૉર્નફ્લોર
  2. 2 કપ પાણી
  3. 4 ટેબલસ્પૂન ધી
  4. 1 ટીસ્પૂન એલચી પાઉડર
  5. 1 ટીસ્પૂન મગજ ના બીજ
  6. 1 ટીસ્પૂન કાપેલા બદામ
  7. 1 ચપટી પીળો રંગ
  8. 1/2 ચમચી લીંબૂ નો રસ
  9. 1 કપ ખાંડ
  10. 1 કપ પાણી

સૂચનાઓ

  1. એક કપ કૉર્નફ્લોર બોલમાં લેવો , એક કપ પાણી નાખો અને મિક્સ કરી લો
  2. એક કડાઈ મા એક કપ ખાંડ અને એક કપ પાણી મુકી ને ગરમ થવા દો
  3. ઉકાળો આવે ત્યારે કૉર્નફ્લોર મિક્સર અને પીલો રંગ નાખી બરાબર હલાવતા રહેવાનું
  4. જાડો થવા લાગે ત્યારે ૧ ટેબલસ્પૂન લીમ્બુનો રસ ઉમેરો
  5. ૨ ટેબલસ્પૂન ઘી નાખી ચમચાથી હલાવતા રહેવાનું
  6. જાડો થઈ જાય પછી ફરીથી ૨ 2 ટેબલસ્પૂન ધી ઉમેરો
  7. મગજ ના બીજ અને એલચી પાઉડર ઉમેરો
  8. ગ્રીસ કરેલ વાસબ મેં મિશ્રણ નાખી અડધું કલાક ઠંડુ થવા દેવું છુરીથી પીસ કરી અને સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર