મકાઈ કોપરા હલવો | Corn And Coconut Halva Recipe in Gujarati

ના દ્વારા Kavi Nidhida  |  25th Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Corn And Coconut Halva by Kavi Nidhida at BetterButter
મકાઈ કોપરા હલવોby Kavi Nidhida
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  3

  લોકો

3

0

મકાઈ કોપરા હલવો

મકાઈ કોપરા હલવો Ingredients to make ( Ingredients to make Corn And Coconut Halva Recipe in Gujarati )

 • 1½ કપ છીણેલી તાજી અમેરિકાન મકાઈ
 • ¾ કપ બ્રાઉન છાલ કાઢી ને ક્રશ કરેલું તાજું કોપરું
 • 1 કપ દૂધ
 • 4 ટેબલ સ્પૂન મિલ્ક પાવડર
 • 20 કેસર ની પાંદડી ઘોળેલું 2 ટી સ્પૂન દૂધ
 • 2 ટેબલ સ્પૂન ઘી
 • 4 બદામ અને 5 પાંદડી કેસર સજાવટ માટે

How to make મકાઈ કોપરા હલવો

 1. એક પેન માં ઘી ગરમ કરી તેમાં મકાઈ, અને કોપરું નાખીને થોડું સાંતળો
 2. પછી દૂધ નાખીને 7 મિનિટ ચડવા દો,
 3. પછી ખાંડ નાખી, ઓગળે એટલે મિલ્ક પાઉડર નાખો
 4. મિશ્રણ પેન છોડવા લાગે એટલે કેસર વાળુ દૂધ નાખો.
 5. 2 મિનિટ બાદ ગેસ બંદ કરીલો.
 6. બદામ અને કેસર ની પાંદડી થી સજાવો.
 7. કેસર ને લીધે પીળો રંગ આવ્યો છે ક્રુત્રિમ રંગ નથી વાપર્યો.

My Tip:

આવી રીતે એકલી મકાઈ કે એકલા કોપરા નો હલવો પણ કરી શકાય.

Reviews for Corn And Coconut Halva Recipe in Gujarati (0)