BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / કાશમીરી ભીંડી

Photo of Kashmiri bhindi by Harsha Israni at BetterButter
0
2
0(0)
0

કાશમીરી ભીંડી

Jul-25-2018
Harsha Israni
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાશમીરી ભીંડી રેસીપી વિશે

આ શાક અે કિ્સપી બને છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • તળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧/૨ કિલો ભીંડા
  2. તેલ (તળવા માટે)
  3. ૨ ચમચી સફેદ તલ
  4. ૨ ચમચી ખસખસ
  5. ૨ ચમચી કાશમીરી લાલ મરચુ
  6. ૨ ચમચી ધાણાજીરુ
  7. મીઠું જરુર મુજબ

સૂચનાઓ

  1. ૧)સૌથી પહેલા ભીંડાને ધોઈને નેપકીનથી લૂછી દો.
  2. ૨)ભીંડાને વચેથી કાપીને ચાર ભાગ પડે એવી રીતે કાપો.
  3. ૩) એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ થોડુ વધારે લેવુ જેથી ભીંડા કડક તળાશે. ભીંડાને તેલમાં તળવા મૂકી દો.
  4. ૪)ભીંડા કડક તળાઈ જાય પછી વધારાનું બધુ જ તેલ કાઢી લેવુ.ગેસ બંધ કરી દેવુ.
  5. ૫) ભીંડામાં બઘા જ મસાલા મીકસ કરી દો. તૈયાર છે કાશમીરી ભીંડી . રોટલી અથવા પૂરી સાથે પીરસો.
  6. ૬)

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર