હોમ પેજ / રેસિપી / બટાકા નો શીરો

Photo of bataka no sheero by Shyama Amit at BetterButter
0
2
0(0)
0

બટાકા નો શીરો

Jul-25-2018
Shyama Amit
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બટાકા નો શીરો રેસીપી વિશે

વ્રત માટે ખૂબજ સારૂ છે

રેસીપી ટૈગ

  • વેજ
  • ભારતીય

સામગ્રી સર્વિંગ: 4

  1. 500 ગ્રામ બાફેલા બટાકા
  2. 1/2 કપ ખાંડ
  3. 1/4 કપ દેશી ધી
  4. 1/2 ચમચી એલચી પાઉડર
  5. 1/2 ફ્રેશ ક્રીમ
  6. બદામ ની કતરન ગાર્નિશ કરવા માટે

સૂચનાઓ

  1. એક કડાઈમાં ઘી ગરમ કરીને બાફેલા અને મસલેલા બટાટા ઉમેરો, ૫-૭ મિનિટ સુદી ધીમો ગેસ પર ચમચાથી હલાવતા પકાવો
  2. અડધું કપ ખાંડ અને અડધું કપ ક્રીમ નાખી ૪-૬ મિનિટ હલાવો
  3. એલચી પોઉંદર અને ડ્રાઈ ફ્રુટ નાખો અને ગરમ ગરમ શીરો સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર