હોમ પેજ / રેસિપી / મેંગો શ્રીખન્ડ

Photo of Mango shrikhand by vijay laxmi Vyas at BetterButter
0
0
0(0)
0

મેંગો શ્રીખન્ડ

Jul-25-2018
vijay laxmi Vyas
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેંગો શ્રીખન્ડ રેસીપી વિશે

સ્વાદિષ્ટ

રેસીપી ટૈગ

  • આસાન
  • તહેવાર
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. હન્ગ કર્ડ-૨કપ
  2. શાકર -૨ટેબલસ્પૂન
  3. એલચી પોઉંદર-૧/૪ટીસપૂન
  4. ડ્રાય ફ્રુટ -૧ ટેબલસ્પૂન
  5. મેંગો પલ્પ - ૧ કપ

સૂચનાઓ

  1. એક બોલમાં હન્ગ કર્ડ નાખો
  2. મેંગો પલ્પ,શાકર,એલચી પોઉંદર,કેસર નાખી ચમચાની મદદથી ૪-૫ મિનિટ સુધી હલાવો
  3. ડ્રાય ફ્રુટ નાખી સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર