હોમ પેજ / રેસિપી / રવા ઢોકલા

Photo of Rava dhokala by Archana Vaja at BetterButter
3
1
0(0)
0

રવા ઢોકલા

Jul-25-2018
Archana Vaja
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રવા ઢોકલા રેસીપી વિશે

રવા ઢોકળા હેલ્થી રેસિપી સાથે બ્રેકફાસ્ટ રેસિપી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ૧ કપ રવા
  2. ૧/૨ કપ દહીં
  3. ૧ ટીસપૂન ઇનો
  4. ૧/૪ ચમચી હળદર
  5. ૧ ચમચી રાય
  6. ૧ ચમચી જિરુ
  7. ૧ ચમચી તલ
  8. ૧ ટીસપૂન લીલા મરચાની પેસ્ટ
  9. મીઠું સ્વાદપ્રમાણે
  10. ૨ ચમચી ખાંડ
  11. ૧અને ૧/૪ કપ પાણી
  12. ૧/૪ ટીસપૂન સોડા
  13. ૨ ચમચી બેસન
  14. ૨ ચમચી તેલ
  15. ૭-૮ કદીપતા
  16. ૨ કાપેલા લીલા મરચા
  17. ૧/૪હિંગ

સૂચનાઓ

  1. વાટકા માં દહીં અને પાણી ને મિક્સ કરો
  2. બેસન, રવો,મીઠું,સોડા,હળદર નાંખો અને પાણી નાખી મિક્સ કરો
  3. ૫ મિનિટ ઢાંકી રાખો
  4. ૫ મિનિટ પછી મિશ્રણ ને હલાવી જરૂર મુજબ પાણી નાંખો
  5. ,તેલ,લીલા મરચા ની પેસ્ટ નાખી ઇનો નાખી ઢોકળા બેટર ને મિક્સ કરો
  6. ગેસ ચાલુ કરી કુકર માં ૧ ગ્લાસ પાણી નાખી સ્ટેન્ડ મુકો અને પાણીને ગરમ થવા દયો
  7. ઢોકળા બેટર ને તેલ થી ગ્રેસ કરેલા વાસણ માં નાખો
  8. વાસણ ને કુકર માં મુકો
  9. કુકર ના ઢાકનાની સીટી કાઢી નાંખો
  10. ઢાકનુ બદ કરો અને ૧૫-૨૦ મિનિટ સુધી સ્ટીમ થવા દયો
  11. ૨૦ મિનિટ પછી ઢોકળા ને પ્લેટ માં કાઢી લો
  12. કઢાયા માં તેલ ગરમ કરો
  13. રાય,જીરું,તલ,હિંગ,લીલા મરચા,કડીપતા,ખાંડ નાખો
  14. ગેસ ને ધીમો કરી પાણી નાખી પાણી ઉકળવા દયો
  15. વઘાર ને ઢોકળા ઉપર નાખી દયો
  16. રવા ઢોકળા તયાર

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર