હોમ પેજ / રેસિપી / પનીર ટીક્કા

Photo of Paneer tikka by Bhumi G at BetterButter
493
3
0.0(0)
0

પનીર ટીક્કા

Jul-25-2018
Bhumi G
30 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર ટીક્કા રેસીપી વિશે

પનીર ટીક્કા નાના મોટા સહુ ને ભાવતી વાનગી છે અને ઝટપટ તૈયાર થયી જાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ગ્રીલ્લીંગ
  • માઈક્રોવેવિંગ
  • સાઈડ ડીશેસ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ કપ પનીર (ચોરસ કાપેલા)
  2. ૧ કપ શિમલા મિર્ચ (ચોરસ કાપેલા)
  3. ૧ કપ ડુંગળી (ચોરસ કટકા કરેલી)
  4. ૧ ચમચી આદુ લસણ ની પેસ્ટ
  5. ૧ નાની ચમચી નમક
  6. ૧ નાની ચમચી હળદર
  7. ૧ ચમચી ધાણા જીરા પાવડર
  8. ૧ ચમચી ઘી
  9. ૧ લીંબુ નો રસ
  10. ૧ ચમચી તેલ

સૂચનાઓ

  1. એક બાઉલમાં મા પનીર , તેલ અને બધાજ મસાલા નાખો
  2. એને બરાબર મિક્ષ કરો ધ્યાન રાખવું કે હલાવતી વખતે પનીર તૂટી ના જાય
  3. ૩૦ મીનટ માટે બાજુ પર રાખો
  4. સ્ફુવર લઈ તેમાં વારાફરથી પનીર અને વેજીટેબલ રાખો
  5. હવે તેને પ્રિહીટેડ ઓવેન માં ૧૮૦ ડિગ્રી પર ૧૫ મીનટ માટે બેક કરો
  6. હવે તેને બહાર નીકળી ગરમ ગરમ પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર