ગ્રીન સ્મુધી | Green smudhi Recipe in Gujarati

ના દ્વારા Hetal Sevalia  |  26th Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Green smudhi recipe in Gujarati, ગ્રીન સ્મુધી, Hetal Sevalia
ગ્રીન સ્મુધીby Hetal Sevalia
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  5

  મીની
 • પીરસવું

  2

  લોકો

0

0

ગ્રીન સ્મુધી વાનગીઓ

ગ્રીન સ્મુધી Ingredients to make ( Ingredients to make Green smudhi Recipe in Gujarati )

 • 1 ખીરા કાકડી
 • 1 નાનો ટુકડો દૂધી
 • 1/2 કપ પાલક/ કોથમીર
 • 1/4 ચમચી આદુની પેસ્ટ
 • સંચળ સ્વાદ અનુસાર
 • 1 ગ્લાસ પાણી
 • 1 મિડીયમ સાઈઝ નું લીબુ

How to make ગ્રીન સ્મુધી

 1. સૌપ્રથમ કાકડી અને દૂધીને છાલ સહિત છીણી લો.
 2. હવે એક મિક્સર જાર માં કાકડી અને દૂધી ની છીણ, પાલક,સંચળ,લીબુનો રસ,અડધો ગ્લાસ પાણી ઉમેરી ફાઈન પેસ્ટ કરી લો.
 3. હવે તેમાં બાકી નું અડધો ગ્લાસ પાણી ઉમેરી સવૅ કરો.

My Tip:

ઈચ્છા હોય તો ગાળી લેવું. પરંતુ સ્મૂધી હોવાથી થીક જ રાખવું. ગાળ્યા વગર પીવું વધુ હેલ્ધી છે.

Reviews for Green smudhi Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો