હોમ પેજ / રેસિપી / ગ્રીન સ્મુધી

Photo of Green smudhi by Hetal Sevalia at BetterButter
513
2
0(0)
0

ગ્રીન સ્મુધી

Jul-26-2018
Hetal Sevalia
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગ્રીન સ્મુધી રેસીપી વિશે

સવારે બ્રેકફાસ્ટ માટે બેસ્ટ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 ખીરા કાકડી
  2. 1 નાનો ટુકડો દૂધી
  3. 1/2 કપ પાલક/ કોથમીર
  4. 1/4 ચમચી આદુની પેસ્ટ
  5. સંચળ સ્વાદ અનુસાર
  6. 1 ગ્લાસ પાણી
  7. 1 મિડીયમ સાઈઝ નું લીબુ

સૂચનાઓ

  1. સૌપ્રથમ કાકડી અને દૂધીને છાલ સહિત છીણી લો.
  2. હવે એક મિક્સર જાર માં કાકડી અને દૂધી ની છીણ, પાલક,સંચળ,લીબુનો રસ,અડધો ગ્લાસ પાણી ઉમેરી ફાઈન પેસ્ટ કરી લો.
  3. હવે તેમાં બાકી નું અડધો ગ્લાસ પાણી ઉમેરી સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર