સ્પિનેચ સોયા ચિપ્સ | Spinech Soya Chips Recipe in Gujarati

  ના દ્વારા Hetal Sevalia  |  26th Jul 2018  |  
  0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Spinech Soya Chips by Hetal Sevalia at BetterButter
  સ્પિનેચ સોયા ચિપ્સby Hetal Sevalia
  • તૈયારીનો સમય

   5

   મીની
  • બનાવવાનો સમય

   20

   મીની
  • પીરસવું

   4

   લોકો

  8

  0

  સ્પિનેચ સોયા ચિપ્સ

  સ્પિનેચ સોયા ચિપ્સ Ingredients to make ( Ingredients to make Spinech Soya Chips Recipe in Gujarati )

  • 1 કપ ઘઉં નો લોટ
  • 1 કપ સોયાબીન નો લોટ
  • 1 કપ બેસન
  • 6 ટેબલ સ્પૂન તેલ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1 ટી.સ્પૂન જીરા પાવડર
  • 1 ટી.સ્પૂન ધાણાજીરું પાવડર
  • 1 ટી.સ્પૂન લીલાં મરચાં ની પેસ્ટ
  • 1/2 ટી.સ્પૂન મરી પાવડર
  • 1/2 ટી.સ્પૂન હળદર
  • 1/3 ટી.સ્પૂન બેકિંગ સોડા
  • પાલકની પેસ્ટ જરૂર મુજબ
  • ચાટ મસાલો જરૂર મુજબ

  How to make સ્પિનેચ સોયા ચિપ્સ

  1. સૌપ્રથમ એક વાસણમાં બધા લોટ લઈ તેલ,મીઠું, મરચું, હળદર, જીરા પાવડર,ધાણા પાવડર,મરી પાવડર, સોડા ઉમેરી લો.
  2. પાલકની પેસ્ટ ની મદદથી રોટલી જેવો નરમ લોટ બાંધી લો. બહુ સખત નહીં અને બહુ નરમ પણ નહીં તેવો બાધો.
  3. હવે તેમાં થી લૂઓ લઈ મોટો રોટલો વણી લો. બહુ થીક ના રાખવો.તેમાં થી 2-3 ઈચ લાબી અને થોડી પહોળી પટ્ટીઓ કાપી લો.
  4. ગરમ તેલમાં ક્રિસ્પી તળી લો. બહાર કાઢયા બાદ ચાટ મસાલો છાટી લો.
  5. એર ટાઈટ ડબ્બામાં ભરી લો15 દિવસ સુધી સારી રહે છે.

  Reviews for Spinech Soya Chips Recipe in Gujarati (0)