હોમ પેજ / રેસિપી / ગોળ પાપડી

Photo of gol papdi by Yashi Bhumi Kariya at BetterButter
461
4
0.0(0)
0

ગોળ પાપડી

Jul-26-2018
Yashi Bhumi Kariya
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
7 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગોળ પાપડી રેસીપી વિશે

ગોળ પાપડી ઠંડી સીઝન માં ખાવાની મઝા આવે છે બાળકો ને પસંદગી આઈટમ છે.

રેસીપી ટૈગ

  • ગુજરાત

સામગ્રી સર્વિંગ: 7

  1. બસોપચાસ ગ્રામ ઘઊ નો જાડો લોટ
  2. બસો ગ્રામ ઘી
  3. બસો ગ્રામ ગોળ
  4. સાત નંગ બદામ
  5. કાજુ પસંદ હોય તો

સૂચનાઓ

  1. એક વાસણ માં ઘી ગરમ કરવા મૂકવું તેમાં જાડો લોટ શેકવા માટે નાખવો ધીમે ધીમે ગુલાબી રંગ નો થાય અને સુગંધ આવે ત્યારે ગેસ બંધ કરી ને તેમાં ગોળ નો ભુક્કો કરી ને નાખવો ધીમે ધીમે હલાવી મિક્સ કરવું પછી થાળી માં ઘી લગાવી ને પાથરવું પછી વાટકી માં પાછળ ઘી લગાવી મિશ્રણ પર વાટકી ઘસવી પછી તરતજ કાપા પાડી લેવા પછી તેના પર બદામ ,કાજુ કે એલચી પસંદ હોય તો તેના થી ડેકોરેટ કરવું ..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર