હોમ પેજ / રેસિપી / પાન રોલ

Photo of Pan roll by Kavi Nidhida at BetterButter
550
1
0.0(0)
0

પાન રોલ

Jul-26-2018
Kavi Nidhida
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાન રોલ રેસીપી વિશે

બીસ્કીટ, કોપરુ, અને નાગરવેલના પાન ના રોલ

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 4 નાગરવેલના કલકત્તી પાન
  2. 2 પાર્લે જી બિસ્કીટ ના પેકેટ
  3. 1 કપ કોપરા નું ઝીણું ખમણ
  4. 3 ટેબલ સ્પૂન કન્ડેન્સડ મીલ્ક
  5. 1 ટેબલ સ્પૂન ગુલકંદ
  6. 1 ટી સ્પૂન વરિયાળી
  7. ½ ટી સ્પૂન પાન મસાલો
  8. રાઈ ના દાણા જેટલો લીલો કલર, 1 ચમચી દૂધમાં ઓગાળી ને,જો પસંદ હોય તો,
  9. મેં કલર નથી વાપર્યો

સૂચનાઓ

  1. બીસ્કીટ, પાન, વરિયાળી અને ગુલકંદનો મિક્સર માં ભુકો કરી લો
  2. તેમાં 2 ટેબલ સ્પૂન કન્ડેન્સડ મિલ્ક અને પાન મસાલો નાખી લોટ બાંધી લો
  3. કોપરા ખમણ માં 1 ટેબલ સ્પૂન કન્ડેન્સડ મિલ્ક નાખી મિક્સ કરી લો
  4. પાન વાળા મિશ્રણ માં થી પ્લાસ્ટિક પર મધ્યમ જાડાઈ નો રોટલો વણી લૉ
  5. તેના પર કોપરા વાળુ મિશ્રણ એકસરખું પાથરી દો
  6. હવે તેનો ટાઇટ રોલ વાળી લો
  7. 1 કલાક ફ્રીઝ માં મૂકી દો
  8. પછી બહાર કાઢી કટકા કરી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર