હોમ પેજ / રેસિપી / કારેલા બાઇટ્સ

Photo of Bittergard baits.. by Naina Bhojak at BetterButter
985
2
0.0(0)
3

કારેલા બાઇટ્સ

Jul-27-2018
Naina Bhojak
30 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કારેલા બાઇટ્સ રેસીપી વિશે

આજે ગુરુપૂર્ણિમા છે અને હું મારી મમ્મી ને જ મારી ગુરુ માનું છું તો એમની યાડ માં આ વાનગી જે એ મની પ્રિય છે તો આ બનાવી હું ગુરુ ઋણ અદા કરું છું.:clap::clap:

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સાંતળવું
  • સ્નેક્સ
  • ડાયાબીટીસ

સામગ્રી સર્વિંગ: 8

  1. ચના નો લોટ (બેસન) ૧ કપ
  2. ખાટી છાશ ૨ કપ
  3. પાણી અડધો કપ
  4. કારેલા ની છાલ ૧ કપ
  5. તેલ એક ટેબલસ્પૂન
  6. રાઈ ટી સ્પૂન
  7. હળદર ટી સ્પૂન
  8. લાલ મરચું પાવડર ટેબલસ્પૂન
  9. ધાણાજીરું ટી સ્પૂન
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. કોથમીર સજાવટ માટે
  12. લસણ ની લાલ ચટણી મીઠી.

સૂચનાઓ

  1. કરેલા ને ધોઈને છાલ કાઢી નાંખો
  2. કારેલાની છાલ
  3. છાલ માં મીઠું નાખી ૧૦મિનિટ માટે મૂકી દો
  4. હાથે થઈ દાબીને પાણી કાઢી નાંખો
  5. પણ માં તેલ મુકો ગરમ થવા દો
  6. છાલ ને રાય અને હિંગ ના વઘાર માં નાખી દો
  7. છલની પાણી નો ભાગ બળે ત્યાં સુધી ચડવા દો
  8. છાસ લો
  9. ચના નો લોટ લો
  10. મસાલા તૈયાર કરો
  11. છાશ માં જરૂર મુજબ પાણી ઉમેરી દો
  12. બધા મસાલા અને લોટ નાખી હલાવી લો
  13. હલાવેલું લોટ નું મિક્સ છાલ ના વઘાર માં ઉમેરો
  14. ૧૦ થી ૧૫ મિનિટ માટે સતત હલાવતા રહો
  15. થાળી ને તેલ લગાવી રેડી રાખો
  16. કરેલા બાઇટ્સ ના મિક્સ ને ઠારી દો.
  17. એમાં ચાકુ થી કાપા કરી લો.
  18. સજાવી ને આ નવી જ ડીશ ની મજા માણો.
  19. તો રેડી છે કારેલા બાઇટ્સ .
  20. ડાયાબિટીસ ના દર્દી ઓ ને માટે આ ડીશ
  21. ખૂબ સ્વાદ થઈ ભરપૂર મજા લાવશે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર