હોમ પેજ / રેસિપી / ઝનઝનિત ઠેચા

Photo of Jhanjhanit Thecha by Renu Chandratre at BetterButter
1
1
0(0)
0

ઝનઝનિત ઠેચા

Jul-28-2018
Renu Chandratre
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઝનઝનિત ઠેચા રેસીપી વિશે

મહારાષ્ટ્રીયન વાનગી, જે રેગ્યુલર ખાનામાં જાણ ઉમેરી ટેસ્ટી બનાવે છે..બનાવામાં બહુ ઈસી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • મહારાષ્ટ્ર
  • પીસવું
  • સાંતળવું
  • સાથે ની સામગ્રી
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 2

  1. કોથમીર ૧ કપ
  2. લીલા મરચાં ૧૦-૧૫
  3. લસણ પાકલી ૧૦-૧૫
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. જીરું ૧ નાની ચમચી
  6. ડુંગરી સમારેલી ૧-૨
  7. તેલ ૧ મોટા ચમચી
  8. લીંબૂ ૧

સૂચનાઓ

  1. સામગ્રી એકત્રિત કરો
  2. કઢાઈમાં તેલ ગરમ કરો અને ડુંગરી, જીરું, લીલા મરચાં અને લસૂન પાકલી ઉમેરો
  3. થોડું શેકીલો
  4. હવે કોથમીર અને મીઠું ઉમેરી ગૅસ બંદ કરી દો
  5. થોડું ઠંડુ થવા જય , મિક્સર જારમાં લો , લીંબુનો રસ ઉમેરો
  6. મોટા મોટા પીસુ લો
  7. પુરી પરાઠા ભકારી સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર