લીલાં ચણા કબાબ | Green chana kabab Recipe in Gujarati

ના દ્વારા Urvashi Belani  |  28th Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Green chana kabab recipe in Gujarati, લીલાં ચણા કબાબ, Urvashi Belani
લીલાં ચણા કબાબby Urvashi Belani
  • તૈયારીનો સમય

    10

    મીની
  • બનાવવાનો સમય

    20

    મીની
  • પીરસવું

    3

    લોકો

2

0

About Green chana kabab Recipe in Gujarati

લીલાં ચણા કબાબ વાનગીઓ

લીલાં ચણા કબાબ Ingredients to make ( Ingredients to make Green chana kabab Recipe in Gujarati )

  • 1 કપ લીલાં ચણા
  • 1/4 કપ સુજી
  • 1/4 કપ વેસણ
  • 1 બાફેલું બટાકુ
  • 1/2 ચમચી વરિયાળી
  • 1/2 ચમચી આખા ધાણા
  • 1/2 ચમચી તલ
  • 1 ચમચી લાલ મરચું
  • 1/2 ચમચી ધાણા પાવડર
  • 1/4 ચમચી ચાટ મસાલો
  • 1/4 ચમચી ગરમ મસાલો
  • સ્વાદાનુસાર નમક
  • 1/2 લીંબુ નો રસ
  • કોથમીર
  • તળવા માટે તેલ

How to make લીલાં ચણા કબાબ

  1. લીલાં ચણા ને ચોપર ની સહાયતા થી ક્રશ કરી લો.
  2. હવે ચણા માં સુજી,વેસન,બટાકુ(મેશ કરેલું),બધા મસાલા ,લીંબુ,કોથમીર નાખી ને બરાબર મિક્ષ કરો.
  3. આ મિશ્રણ ના નાના કબાબ બનાવો.
  4. બધા કબાબ ને ગરમ તેલ માં ડીપ ફ્રાય કરો.
  5. ગરમ ગરમ ટામેટા ના સોસ સાથે સર્વ કરો.

My Tip:

કબાબ ને તમે તમારા મનગમતા આકાર માં બનાવી શકો છો.

Reviews for Green chana kabab Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો