હોમ પેજ / રેસિપી / મકાઇ પાલક નું સબ્જી

Photo of Corn palak sabji by Devi Amlani at BetterButter
315
1
0.0(0)
0

મકાઇ પાલક નું સબ્જી

Jul-28-2018
Devi Amlani
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મકાઇ પાલક નું સબ્જી રેસીપી વિશે

જ્યારે પાલક પનીર બનાવવું હોય અને જો અને જો પનીર ઘરમાં ન હોય અથવા પનીર ન મળે તો પનીરની બદલે મકાઈના દાણા પણ વાપરી શકાય છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 બાઉલ પાલકની ગ્રેવી
  2. 1 કપ ડુંગળી ની ગ્રેવી
  3. 1 કપ ટામેટા ની ગ્રેવી
  4. 1 ટેબલ સ્પૂન લીલા મરચા આદુ લીમડાની પેસ્ટ
  5. 1 ટેબલસ્પૂન કિચન કિંગ મસાલો
  6. 1 ટેબલસ્પૂન મિલ્ક પાઉડર
  7. 1 ટેબલ સ્પૂન મલાઈ
  8. 1 કપ બાફેલા મકાઈના દાણા
  9. 3 ટેબલ સ્પૂન તેલ
  10. ચપટી એલચી પાવડર
  11. ચપટી એલચી પાવડર
  12. ચપટી ગરમ મસાલો
  13. સ્વાદ પ્રમાણે મીઠું

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક નોનસ્ટીક પેન લઇ તેમાં તેલ નાખો ત્યારબાદ તેમાં આદુ-મરચાની પેસ્ટ લીલી ડુંગળી ની ગ્રેવી અને ટામેટાની ગ્રેવી નાખી સાતડો
  2. હવે તેમાં પાલકની ગ્રેવી નાખી થોડીવાર ઉકળવા દો
  3. ત્યારબાદ તેમાં મલાઈ મીઠું અને મિલ્ક પાવડર નાખી હલાવો
  4. હવે તેમાં કિચન કિંગ મસાલો એલચી પાઉડર નાખી હલાવો
  5. સૌથી છેલ્લે મકાઈના દાણા નાખી ઉકળવા દો
  6. આ રીતે મકાઇ પાલક નુ શાક તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર