હોમ પેજ / રેસિપી / ફણગાવેલા મગ નો દૂધ પાક

Photo of fangavela mg no dudh pak by Yashi Bhumi Kariya at BetterButter
0
3
0(0)
0

ફણગાવેલા મગ નો દૂધ પાક

Jul-29-2018
Yashi Bhumi Kariya
300 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફણગાવેલા મગ નો દૂધ પાક રેસીપી વિશે

મગ અને દૂધ પૌષ્ટિક આહાર છે બને માંથી વિટામિન મળે છે .

રેસીપી ટૈગ

 • તહેવાર
 • ગુજરાત
 • ઉકાળવું
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

 1. ek vatki mg
 2. દૂધ એક લિટર
 3. ખાંડ સ્વાદ મુજબ

સૂચનાઓ

 1. મગ ને રાત્રે પલાળવા .
 2. પલાળેલા મગ માંથી પાણી કાઢી તેને આછા આછા કાપડ માં બાંધવા .
 3. ફણગાવેલા મગ ને તમે બાળક ને લંચ બોક્સ માં આપી શકાય જો વધારે પલાળ્યા હોય તો બાળકો માટે ખુબ સારા .
 4. ત્યાર બાદ ગેસ પર દૂધ ને ખુબ ઉકાળવું
 5. પછી બીજુ દૂધ લય મગ ઉમેરી ગેસ પર પાકવા મૂકવું .
 6. પછી પેહલા ઉકાળેલું દૂધ ને ઉકાળેલા મગ માં ઉમેરી સ્વાદ મુજબ ખાંડ ઉમેરી પાછું પાંચ મિનિટ ઉકાળવું.
 7. તૈયાર છે મગ નો દૂધ પાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર