હોમ પેજ / રેસિપી / પોરબંદર નો સ્પેશ્યલ કાવો

Photo of porbandar no spical kavo by Yashi Bhumi Kariya at BetterButter
5256
4
0.0(0)
0

પોરબંદર નો સ્પેશ્યલ કાવો

Jul-29-2018
Yashi Bhumi Kariya
2 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પોરબંદર નો સ્પેશ્યલ કાવો રેસીપી વિશે

કાવો શિયાળા, ચોમાસા માં પીવાની ખુબ જ મજા આવે છે અમારે પોરબંદર માં દરરોજ ચોપાટીયે મળે છે .

રેસીપી ટૈગ

  • ગુજરાત
  • ઉકાળવું
  • ગરમ પીણાં

સામગ્રી સર્વિંગ: 2

  1. ફૂદીનો દસ પાન
  2. બે ગ્લાસ પાણી
  3. ચાની પતી નાની ચમચી
  4. આદુ એક કટકો
  5. તુલસી ના દસ પાન
  6. મીઠું એક નાની ચમચી
  7. લીંબુ એક નંગ
  8. સંચર પાવડર એક ચમચી
  9. બુંદ દાણા સાત નંગ.
  10. લવિંગ એક નંગ

સૂચનાઓ

  1. પહેલા આટલીસામગ્રી લીધી છે જેનો ટેસ્ટ વધુ જોઈતો હોય તો વધુ પણ લય શક
  2. આ બધુ થોડુક વાટી લીધું છે .
  3. બે ગ્લાસ પાણી માં સાવ થોડી ચા ની પતી નાખી ઉકાળવા મુકિયુ પછી તેમાં ફુદીનો ,આદુ ,તુલસી ,બુંદ દાણા,તીખા ,(,મરી) નાખી ને અડધુ પાણી ઉકાળીયુ છે .
  4. હવે ગ્લાસ ત્યાર રાખિયો છે તેમાં લીંબુ .મરી પાવડર ,સંચર પાવડર ,મીઠું નાખીયુ છે .
  5. ત્યાર ગ્લાસ માં મેં કાવો ગાળી લીધો છે .
  6. શિયાળા માં ચોમાસા ઠંડી ની મજા માનો માણો કાવો પીને .....

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર