Open in app

ગી્લ સેન્ડવીચ ઢોકળાં

1 review
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Devi Amlani29th Jul 2018

Grilled sandwich dhokla ના વિશે

Ingredients to make Grilled sandwich dhokla in gujarati

  • 3 વાટકી ચોખા
  • 1 વાટકી ચણા દાળ
  • 2 વાટકી ખાટું દહીં
  • 2 ટેબલ સ્પૂન તેલ
  • 1 ટી સ્પૂન સાજીના ફૂલ
  • 1 ટેબલ સ્પૂન મરચું પાઉડર
  • 1 ટેબલ સ્પૂન હળદર પાવડર
  • 1 ટેબલ સ્પૂન મીઠું
  • ચપટી હિંગ
  • 1 ટી.સ્પૂન મરી પાવડર
  • 1 ટીસ્પૂન ચાટ મસાલા
  • 1 કપ લીલી ચટણી
  • 1 કપ ટોમેટો કેચપ
  • 1 નંગ કાકડી
  • 1 નંગ ગાજર
  • 2 નંગ ટામેટા
  • 1 નંગ બીટ
  • 2 નંગ બાફેલા બટેટા

How to make Grilled sandwich dhokla in gujarati

  1. સૌ પ્રથમ ચોખા અને ચણાની દાળને 8 થી 10 કલાક પલાળીને રાખો ત્યારબાદ તેને મિક્સરમાં પીસી ખાટું દહીં નાખી આથો આપવો
  2. હવે જો આથો આવી ગયો હોય તો તેમાં હળદર પાઉડર મરચું પાઉડર અને મીઠું અને ચપટી હીંગ ઉમેરો
  3. હવે તેમાં સાજીના ફૂલ અને તેલ નાખી મિશ્રણ તૈયાર કરો
  4. હવે સ્ટીમરમાં ઢોકળા બનાવો બનાવો
  5. હવે આ ને બ્રેડની સ્લાઈસની જેમ કટ કરો અને એક બાજુ લીલી ચટણી અને બીજી બાજુ ટોમેટો કેચપ લગાવો
  6. હવે બધા વેજીટેબલ ની સ્લાઈસ કરી તેના ઉપર રાખો અને ચાટ મસાલો અને મરી પાવડર ભભરાવો
  7. અને બંને બંને સ્લાઈડ્સ અને જોઇન્ટ કરીને grilled મશીનમાં મુકો અને ગ્રીલ ઢોકળા સેન્ડવીચ તૈયાર છે
  8. હવે તેને ટોમેટો કેચપ અને ચટણી સાથે સર્વ કરો ખૂબ જ સરસ લાગે છે

Reviews for Grilled sandwich dhokla in gujarati (1)

Rina Joshi3 months ago

Superb idea

Recipes similar to Grilled sandwich dhokla in gujarati

  • ઢોકળાં

    5 likes
  • ઢોકળાં

    3 likes
  • સેન્ડવીચ પીઝા

    3 likes
  • રોટી સેન્ડવીચ

    7 likes
  • સુજી સેન્ડવીચ

    2 likes
  • પીઝા સેન્ડવીચ

    5 likes