હોમ પેજ / રેસિપી / સેવ ખમણી

Photo of Sev khamani by Devi Amlani at BetterButter
722
0
0.0(0)
0

સેવ ખમણી

Jul-30-2018
Devi Amlani
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સેવ ખમણી રેસીપી વિશે

જ્યારે ઘરમાં ખમણ-ઢોકળા બનાવ્યા હોય અથવા તો સાદા બનાવ્યા હોય અને વધે તો આ રેસિપી ખૂબ જ જલ્દીથી બની જાય છે અને એક ફરસાણ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • ગુજરાત
  • બાફવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ૧ બાઉલ ખમણ-ઢોકળા ઢોકળા
  2. ૧ નાની ચમચી રાઈ
  3. ૧ નાની ચમચી મેથી દાણા
  4. ૧ ચમચી તેલ
  5. ૧ નાની ચમચી હિંગ
  6. ફ્રેશ લીમડો અને થોડી ધાણા ભાજી
  7. ડેકોરેશન માટે દાડમના દાણા અને થોડી ફરસાણ સેવ

સૂચનાઓ

  1. સૌપ્રથમ ખમણ ઢોકળા નો ભૂકો કરી નાખો અથવા તો ખમણી નાખો
  2. હવે એક કડાઈમાં થોડું તેલ લઈ તેમાં રાઈ મેથી દાણા હિંગ અને લીમડો નાખી વઘાર કરો
  3. આ વઘારને તૈયાર કરેલા ખમણ ઢોકળા ઉપર ભભરાવો
  4. હવે કોથમીર અને દાડમના દાણા તેમજ સેવ નાખી ડેકોરેશન કરો આ રીતે સેવ ખમણી તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર