Photo of Aloo methi paratha by Hetal Sevalia at BetterButter
530
2
5.0(0)
0

Aloo methi paratha

Jul-30-2018
Hetal Sevalia
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • શેકેલું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 250 ગ્રામ બારીક સમારેલી મેથી
  2. 5 મોટી સાઈઝના બાફેલા બટાકા
  3. 1 ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
  4. 1/2 ચમચી આદુની પેસ્ટ
  5. 1/2 ચમચી લસણની પેસ્ટ
  6. 1/4 ચમચી હળદર
  7. 1/2 ચમચી ધાણાજીરું
  8. 1/4 ચમચી આમચૂર પાવડર
  9. 1/4 ચમચી ચાટ મસાલો
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. ******કણક માટે:-
  12. 1 મોટો બાઉલ ઘઉ નો લોટ
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. પાલકની પ્યુરી જરૂર મુજબ
  15. 3 ચમચી તેલ

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક કઢાઈમાં 1 ચમચી તેલ મૂકી મેથી સાતળી લો.પાણી બાળી નાખવું. ઠંડું કરી લો.
  2. હવે સ્મેસ બટાકા માં બધો મસાલો અને મેથી ઉમેરી મિક્સ કરી લો.
  3. હવે કણક માટે ની સામગ્રી ભેગી કરી પાલકની પ્યુરી થી સોફટ કણક બાધી લો.
  4. એક લૂઓ લઈ સ્ટફિંગ ભરી પરાઠા વણી લો. તેલ / ઘી / બટર મૂકી શેકી લો.
  5. ગરમાગરમ પરાઠા બટર સાથે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર