Open in app

વરાળ મા બનાવેલ સ્ટફ કારેલા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people

Steamed stuffed karela ના વિશે

Ingredients to make Steamed stuffed karela in gujarati

  • કારેલા 250 ગ્રામ
  • બેશન 2 કપ
  • આમચૂર પાવડર 2 ચમચી
  • ખાંડ 2 ચમચી
  • ગરમ મસાલો 2 ચમચી
  • ધાણા જીરુ પાવડર 2 ચમચી
  • લાલ મરચાંનો પાવડર 2 ચમચી
  • હલદી 1 ચમચી
  • કાજુ પાવડર 2 ચમચી
  • કોપરા પાવડર 2 ચમચી
  • તલ 1 ચમચી
  • તેલ 1 ચમચી
  • રાઈ 1 ચમચી
  • જીરુ 1 ચમચી
  • હિંગ 1 ચમચી
  • મીઠું 2 ચમચી (સ્વાદ પ્રમાણે)

How to make Steamed stuffed karela in gujarati

  1. સૌ પ્રથમ કારેલા ને ધોઈ ને સાફ કરી લો અને અંદર થી સ્કુપ કરી લો
  2. હવે તેમાં મીઠું અને હલદી લગાવી 5 મિનિટ માટે રહેવા દો
  3. હવે બેશન ને શેકી લઇ અંદર મસાલા કરી દો
  4. હવે એક સ્ટિમર મા 7 થી 8 મિનિટ વરાળ મા બાફવુ
  5. હવે એક કડાઈ મા તેલ લઇ ગરમ કરીને તેમાં રાઈ, જીરૂ અને હિંગ વઘારી ને કારેલા ને સોતે કરી લો
  6. હવે ગરમ ગરમ કારેલા પીરસવા માટે તૈયાર છે
  7. આ કારેલા જરાપણ કડવખ નથી લાગતા

Reviews for Steamed stuffed karela in gujarati (0)

No reviews yet.

Recipes similar to Steamed stuffed karela in gujarati