Open in app

બુંદીના લાડવા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  3 people
Archana Vaja31st Jul 2018

Boondi ladoo ના વિશે

Ingredients to make Boondi ladoo in gujarati

  • 1 કપ બેસન
  • 1 કપ ખાંડ
  • 1 ચમચી ઇલચી પાવડર
  • 1/4 ચમચી પીળો ફૂડ કલર
  • 1/2 અને 1/4 કપ પાણી
  • 1 વાટકો ઘી/તેલ
  • 1/4 ચમચી બેકિંગ સોડા

How to make Boondi ladoo in gujarati

  1. બેસન ને વાટકા માં લેવુ
  2. બેસન માં પાણી,ફૂડ કલર નાખો
  3. સેમી થિક બેટર બનવો
  4. સોડા નાખી બેટર ને સારી રીતે મિક્સ કરો
  5. કઢાયા માં ઘી ગરમ કરો
  6. ઘી ગરમ થાય એટલે ગોળ કાના વળી ચાલની માં થોડું બેટર ને નાખો અને ચાલની ને હલાવતા રયો
  7. બૂંદી ને વચ્ચે હલાવતા રયો
  8. બૂંદી ક્રિસ્પી થાય એટલે પ્લેટ માં લયી લો
  9. બિજા વાસણ માં 1/2 કપ પાણી ગરમ કરી ખાંડ એલચી પાવડર નાકો
  10. 1 તારની ચાસણી બનાવી ગેસ બન્દ કરો
  11. ચાસણી થોડી ઠંડી થાય એટલે તળેલી બૂંડી નાખો.
  12. ચાસણી થોડી ગરમ હોય ત્યારે અને બૂંડી થોડી નરમ પદે એટલે લાડવા બનાવો
  13. બૂંડી ના લાડવા તયાર.

Reviews for Boondi ladoo in gujarati (0)

No reviews yet.

Recipes similar to Boondi ladoo in gujarati

  • લાડવા

    7 likes
  • ચૂરમાં ના લાડવા

    3 likes
  • વધેલી રોટલી ના લાડવા.

    4 likes