મેથી ની ખીચડી | Methi ki Khichdi Recipe in Gujarati

ના દ્વારા Shaheda T. A.  |  31st Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Methi ki Khichdi recipe in Gujarati, મેથી ની ખીચડી, Shaheda T. A.
મેથી ની ખીચડીby Shaheda T. A.
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  12

  મીની
 • પીરસવું

  1

  લોકો

2

0

મેથી ની ખીચડી વાનગીઓ

મેથી ની ખીચડી Ingredients to make ( Ingredients to make Methi ki Khichdi Recipe in Gujarati )

 • ચોખા 1 કપ
 • મેથી દાણા 1/4 નાની ચમચી
 • મેથી ભાજી 1 મોટી ચમચી સમારેલી
 • ઘી 1 નાની ચમચી
 • પાણી 2.5 કપ
 • નમક સ્વાદ મુજબ

How to make મેથી ની ખીચડી

 1. કુકર માં ઘી ગરમ કરી એમાં મેથી દાણા નાંખી બદામી કલર ના કરો.
 2. હવે એમાં નમક, મેથી ભાજી, અને પાણી નાંખી પકવા દો.
 3. હવે ચોખા ને ધોઈ ને એમાં નાંખી કુકર બંધ કરી દો.
 4. 4 5 સિટી આવવા દો.
 5. તૈયાર છે મેથી ખીચડી.

Reviews for Methi ki Khichdi Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો