હોમ પેજ / રેસિપી / ભીન્ડા નુ શાક

Photo of Ladyfingrr sabji by Aachal Jadeja at BetterButter
509
2
0.0(0)
0

ભીન્ડા નુ શાક

Aug-01-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ભીન્ડા નુ શાક રેસીપી વિશે

અનોખી રીત

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૨૫૦ ગ્રામ ભીન્ડો
  2. શીન્ગ નો ભૂકો ૨ ચમચી
  3. હળદર ૧/૨ ચમચી
  4. મરચું પાઉડર ૧ ચમચી
  5. ઘાણાજીરુ ૧/૨ ચમચી
  6. તે લ ૨ ચમચી

સૂચનાઓ

  1. સૌથી પહેલાં ભીન્ડા ને ઘોઈ ને કપડા થી સાફ કરો.
  2. એક વાટકી માં શીન્ગ નો ભૂકો,હળદર, મરચું, મીઠું નાખી બઘૂ મિક્સ કરી દો
  3. ભીન્ડા ને વચ્ચે થી કાપી બઘો મસાલો ભરી દો
  4. કડાઈમાં તેલ મૂકી
  5. જીરું નાખી ભીન્ડો નાખી ઢાંકી દો
  6. ઘીમાં ગેસ પર ચઢવા દો
  7. થોડી વારમાં હલાવી ચેક કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર