Open in app

કોબીજ નુ શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Aachal Jadeja1st Aug 2018

Cabbage sabji ના વિશે

Ingredients to make Cabbage sabji in gujarati

  • કોબીજ ૧ મઘ્યમ
  • મીઠું ૧/૨ ચમચી
  • જીરુ ૧/૨ ચમચી
  • હીગં ચપટી
  • હળદર ૧/૨ ચમચી
  • મરચું ૧ ચમચી
  • ઘાણાજીરુ ૧/૨ ચમચી
  • તે લ.૨ ચમચી

How to make Cabbage sabji in gujarati

  1. સૌથી પહેલા કોબીજ ઘોઇ ને સુઘારો
  2. કડાઈમાં તેલ મૂકી જીરુ અને હિગં નાખો
  3. હળદર નાખી કોબીજ નાખી મિક્સ કરી ઢાંકી દો.
  4. કોબીજ ચઢી ગયા બાદ મરચું અને ધાણાજીરું નાખી હલાવી નાખો

Reviews for Cabbage sabji in gujarati (0)

No reviews yet.

Recipes similar to Cabbage sabji in gujarati

  • ગ્રીન શાક

    3 likes
  • મગ નું શાક

    3 likes
  • ફણસ નો શાક

    1 likes
  • બટાકાનુ શાક

    5 likes
  • પાલક નુ શાક

    2 likes
  • સુરણ નુ શાક

    2 likes