BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / કોબીજ નુ શાક

Photo of Cabbage sabji by Aachal Jadeja at BetterButter
0
1
0(0)
0

કોબીજ નુ શાક

Aug-01-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોબીજ નુ શાક રેસીપી વિશે

ઝટપટ બનતુ શાક

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 2

  1. કોબીજ ૧ મઘ્યમ
  2. મીઠું ૧/૨ ચમચી
  3. જીરુ ૧/૨ ચમચી
  4. હીગં ચપટી
  5. હળદર ૧/૨ ચમચી
  6. મરચું ૧ ચમચી
  7. ઘાણાજીરુ ૧/૨ ચમચી
  8. તે લ.૨ ચમચી

સૂચનાઓ

  1. સૌથી પહેલા કોબીજ ઘોઇ ને સુઘારો
  2. કડાઈમાં તેલ મૂકી જીરુ અને હિગં નાખો
  3. હળદર નાખી કોબીજ નાખી મિક્સ કરી ઢાંકી દો.
  4. કોબીજ ચઢી ગયા બાદ મરચું અને ધાણાજીરું નાખી હલાવી નાખો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર