BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / સ્ટફ્ડ ટોમેટો ઈનપાલકગ્રેવી

Photo of Stuffed tomato in palak gravy by Leena Sangoi at BetterButter
0
1
0(0)
0

સ્ટફ્ડ ટોમેટો ઈનપાલકગ્રેવી

Aug-01-2018
Leena Sangoi
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્ટફ્ડ ટોમેટો ઈનપાલકગ્રેવી રેસીપી વિશે

ટમેટા ની અંદર પનીર નું મિશ્રણ અને પાલક પેસ્ટ વાનગી ને લાજવાબ બનાવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • પંજાબી
  • માઈક્રોવેવિંગ
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ગ્રેવી માટે 1 કપબ્લાંચ પાલક પ્યુરી
  2. ડુંગળી અને આદુ લસણ પેસ્ટ
  3. 1 ચમચીગરમ મસાલો
  4. 1 ચમચી લાલ મરચું પાવડર
  5. સ્વાદ માટે મીઠું
  6. 1 ચમચી ઘી
  7. જીરું
  8. હીગ
  9. ભરણ માટે 2 ટામેટાં
  10. 1cup પનીર
  11. મરી પાવડર
  12. ચાટ મસાલા
  13. બ્લાન્ચડ લીલાવટાણા
  14. સ્વાદ માટે મીઠું
  15. કોથમીર

સૂચનાઓ

  1. કડાઈ માં ઘી ગરમ કરો.
  2. જીરું,હીગ,ડુંગળી, આદુ લસણ પેસ્ટ ઉમેરો.
  3. બધા મસાલા ઉમેરો ,પાલક પ્યુરી ઉમેરો.
  4. 10 મિનિટ માટે રાંધો.
  5. ટમેટાં લો . સકૂપ કરો.
  6. પનીર માં મીઠું ઉમેરો. ચાટ મસાલા, મરીપાવડર, ધાણા, લીલા વટાણા ઉમેરો.
  7. સારી રીતે મિક્સ કરો.
  8. ટમેટાંમાં મિશ્રણ ભરો.
  9. ઓવનપુફ બાઉલ માં પાલક પેસ્ટ, ભરાયેલા ટામેટાં ગોઠવો.
  10. ૫ મિનિટ સુધી માઈક્રો વેવ કરો.
  11. ટમેટાં નરમ બની જાય છે .
  12. તૈયાર છે સ્ટફ્ડ ટોમેટો ઈનપાલકગ્રેવી
  13. કુલ્ચા, નાન અથવા પરાઠા સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર