હોમ પેજ / રેસિપી / ભુગંળા બટેટા

Photo of Bhungla bateta by Aachal Jadeja at BetterButter
40
2
0.0(0)
0

ભુગંળા બટેટા

Aug-01-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ભુગંળા બટેટા રેસીપી વિશે

બાળકો હોય કે મોટા બધા ના પ્રીય

રેસીપી ટૈગ

 • વેજ
 • સામાન્ય
 • બાળકો માટે વાનગીઓ
 • ગુજરાત
 • તળવું
 • સ્નેક્સ
 • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

 1. ૨૫૦ ગ્રામ બટેટી
 2. મીઠું સ્વાદ પ્રમાણે
 3. હળદર ૧/૨ ચમચી
 4. મરચું ૧ ચમચી
 5. તેલ તળવા માટે

સૂચનાઓ

 1. બટેટી કુકર મા બાફી લો
 2. છાલ ઉતારી લો
 3. કડાઈમાં ર ચમચી તેલ મૂકી
 4. તેમાં હળદર નાખી
 5. બટેટી નાખો
 6. મરચું નાખી મિકસ કરી લો
 7. કડાઈમાં તેલ નાખી ભુગંળા તળી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર