હોમ પેજ / રેસિપી / Turiya ni chhal no sambharo

Photo of Turiya ni chhal no sambharo by Aachal Jadeja at BetterButter
1177
2
1.0(0)
0

Turiya ni chhal no sambharo

Aug-02-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સાઈડ ડીશેસ

સામગ્રી સર્વિંગ: 2

  1. ૨ કપ તૂરીયા ની છાલ
  2. મીઠું સ્વાદ પ્રમાણે
  3. હલ્દી ૧/૨ ચમચી
  4. ધાણાજીરું ૧ ચમચી
  5. ૨ ચમચી તેલ

સૂચનાઓ

  1. સૌથી પહેલાં તૂરીયા ને ધોઈ ને છાલ ઉતારી લો.
  2. કડાઈમાં તેલ મૂકી જીરુ વઘારો હળદર નાખો
  3. તૂરીયા ની છાલ નાખી
  4. ધીમા ગેસ પર ૫ મિનીટ ચઢવા દો
  5. ૧ ચમચી લીંબુનો રસ અને ધાણા જીરુ નાખી પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર