કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / તૂરીયા નુ શાક

Photo of Turiya sabji by Aachal Jadeja at BetterButter
0
1
0(0)
0

તૂરીયા નુ શાક

Aug-02-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

તૂરીયા નુ શાક રેસીપી વિશે

પૌષ્ટિક અને. ગુણકારી શાક

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગોવા
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૨૫૦ ગ્રામ તુરીયા
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. હળદર૧/૪ ચમચી
  4. તેલ ૨ ચમચી
  5. જીરુ ૧/૨ ચમચી
  6. હીગં ચપટી

સૂચનાઓ

  1. સૌથી પહેલા તૂરીયા ને ધોઈ ને છાલ ઉતારી કટકા કરી લો.
  2. કડાઈમાં તેલ મૂકી જીરુ અને હીગં નાખી
  3. હળદર નાખી તુરિયા નો વઘાર કરી લો
  4. ઢાકણ ઢાંકી ધીમે ગેસે ચઢવા દો
  5. મીઠું અને ૧/૨ ચમચી મરી પાવડર નાખો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર