હોમ પેજ / રેસિપી / ભીન્ડા બટેટા નુ શાક

Photo of Ladyfinger potato sabji by Aachal Jadeja at BetterButter
317
1
0.0(0)
0

ભીન્ડા બટેટા નુ શાક

Aug-02-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ભીન્ડા બટેટા નુ શાક રેસીપી વિશે

બાળકો માટે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 2

  1. ભીન્ડો ૧૫૦ ગ્રામ
  2. બટેટા ૩
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. હળદર ૧/૨ ચમચી
  5. મરચું ૧ ચમચી
  6. ધાણાજીરું ૧/૨ ચમચી
  7. તે લ ૩ ચમચી

સૂચનાઓ

  1. સૌથી પહેલા બટેટા ની છાલ ઉતારી કટકા કરો
  2. ભીન્ડા ને કપડાં થી લૂછી ને કટકા કરો
  3. કડાઈમાં તેલ મૂકી જીરુ અને હિગ નાખી
  4. હળદર નાખી બટેટા અને ભીન્ડો વઘારી ઢાકણ ઢાંકી ચઢવા દો.
  5. ચઢી ગયા બાદ હળદર અને. મીઠું નાંખી હલાવી નાખો
  6. મરચું અને ઘાણાજીરુ નાખી મિક્સ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર