BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / લીલી ચટણી

Photo of Green chutny by Aachal Jadeja at BetterButter
2
1
0(0)
0

લીલી ચટણી

Aug-02-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લીલી ચટણી રેસીપી વિશે

વડા, ભજીયાં કે કઇ પણ બનાવવામાં આવે ત્યારે ચટણી તો જોઈએ જ

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. કોથમીર ૨ કપ
  2. લીલા મરચા ૨
  3. આદુ કટકો
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. ખાડં ૧/૨ ચમચી
  6. પાણી જરૂર અનુસાર
  7. લી્બુ રસ ૨ ચમચી

સૂચનાઓ

  1. મિકસર મા બધી જ સામગ્રી નાખી મીકસ કરી લ્યો
  2. જરુર અનુસાર પાણી નાખવુ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર