સરગવો દાળ સાથે | Drumstick daal Recipe in Gujarati

ના દ્વારા Aachal Jadeja  |  3rd Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Drumstick daal recipe in Gujarati, સરગવો દાળ સાથે, Aachal Jadeja
સરગવો દાળ સાથેby Aachal Jadeja
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    10

    મીની
  • પીરસવું

    2

    લોકો

0

0

સરગવો દાળ સાથે વાનગીઓ

સરગવો દાળ સાથે Ingredients to make ( Ingredients to make Drumstick daal Recipe in Gujarati )

  • સરગવો ૪-૫
  • મીઠું સ્વાદ અનુસાર
  • મગ ની દાળ ૧/૨ કપ
  • હળદર ૧/૨ ચમચી
  • મરચું ૧ ચમચી
  • જીરું ૧/૨ ચમચી
  • હિગં ચપટી
  • તેલ ૪ ચમચી

How to make સરગવો દાળ સાથે

  1. સૌથી પહેલાં દાળ અને સરગવા ને ધોઈ ને બાફી નાખો
  2. કડાઈમાં તેલ મૂકી જીરુ અને હિગં મુકી દાળ વઘારો
  3. સરગવા ના કટકા કરી ને નાખો
  4. હવે તેમાં થોડું પાણી નાંખી
  5. હળદર ,મરચું અને મીઠું નાખી ઉકાળો

Reviews for Drumstick daal Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો