હોમ પેજ / રેસિપી / પીળી ઇડલી

Photo of Yellow  idli by Aachal Jadeja at BetterButter
464
1
0.0(0)
0

પીળી ઇડલી

Aug-03-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પીળી ઇડલી રેસીપી વિશે

બાળકો ના ટીફીન માટે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ટિફિન રેસીપિસ
  • ભારતીય
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ

સામગ્રી સર્વિંગ: 2

  1. ઈડલી ૭-૮
  2. મીઠું સ્વાદ પ્રમાણે
  3. હળદર ૧/૨ ચમચી
  4. લીબુ રસ ૨ ચમચી
  5. ખાડં ૧ ચમચી
  6. રાઇ ૧/૨ ચમચી
  7. જીરુ ૧ ચમચી
  8. લીમડાના પાન ૫-૬

સૂચનાઓ

  1. સૌથી પહેલા ઈડલી ના કટકા કરી લો.
  2. કડાઈમાં તેલ મૂકી રાઇ,જીરું, હિગં ,લીમડાના પાન નાખી હળદર નાખી
  3. ઈડલી નો વઘાર કરી લો
  4. ખાડં અને મીઠું નાંખી મિક્સ કરી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર