હોમ પેજ / રેસિપી / ચીઝી નાચોસ લઝાનીયા

Photo of Cheesy nachos lasagna by safiya abdurrahman khan at BetterButter
693
0
0.0(0)
0

ચીઝી નાચોસ લઝાનીયા

Aug-03-2018
safiya abdurrahman khan
0 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીઝી નાચોસ લઝાનીયા રેસીપી વિશે

બાળકોને જરુર ગમશે.

રેસીપી ટૈગ

  • નોન - વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • મેક્સિકન
  • બેકિંગ
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. નાચોઝ ચીપ્સ 2 કપ
  2. ચીકન 150 ગ્રામ ચોરસ ટુકડા
  3. અાદૂ લસણ પેસ્ટ 1 નાની ચમચી
  4. ગાજર ચોરસ કટકા 1/2 કપ
  5. કાંદા સમારેલા 1
  6. ચીઝ 200 ગ્રામ
  7. ઓરેગાનો 1/2 નાની ચમચી
  8. મીક્સ હર્બસ 1/2 નાની ચમચી
  9. રેડ ચીલી ફલેક્સ 1/2 નાની ચમચી
  10. મીઠૂ જરૂર મૂજબ
  11. માખણ 2 મોટી ચમચી

સૂચનાઓ

  1. પેન ગરમ કરી 2 મોટી ચમચી માખણ નાખો.
  2. તેમા આદુ લસણ પેસ્ટ નાખી સાંતળો.
  3. સમારેલા કાંદા નાખી સાંતળો.
  4. ચોરસ કાપેલા ચીકન નાંખો.
  5. 10 મિનિટ પછી ચોરસ કાપેલા ગાજર નાખી 5 મિનિટ પકવો.
  6. 2 મોટી ચમચી પાણી, ચીલી ફલેક્સ, ઓરેગાનો, મિક્સ હર્બ અને મીઠૂ નાખી ઢંાકણ ઢાંકી ચીકન રંધાય જાય ત્યાં સુધી પકવો.
  7. ગેસ બંદ કરી બાજુ પર રાખો.
  8. અેક કેક ટીન લઈ તેને માખણ થી ગ્રીસ કરો.
  9. તેના પર નાચોઝ ચીપ્સ ફેલાવો.
  10. તેના પર ગાજર મિકસ ચીકન ફેલાવો.
  11. ફરી નાચોઝ ચીપ્સ ફેલાવી ખમણેલૂ ચીઝ નાખો.
  12. પ્રિહિટ અવનમા 350 ફે. ડીગ્રી પર 10 મિનિટ બેક કરો.
  13. થઇ જાય તો ચીલી ફલેક્સ છાંટી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર