હોમ પેજ / રેસિપી / કોથમીર ફુદીના અને મરચાની ચટણી

Photo of Cureinder,phudina and green chilly chuteny by Devi Amlani at BetterButter
481
0
0.0(0)
0

કોથમીર ફુદીના અને મરચાની ચટણી

Aug-03-2018
Devi Amlani
0 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોથમીર ફુદીના અને મરચાની ચટણી રેસીપી વિશે

કોથમીર મરચા ની ચટણી ફૂદિનો નાખવાથી સ્વાદમાં પણ સારી લાગે છે અને સ્વાસ્થ માટે પણ સારું છ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • એકલા
  • પીસવું
  • સાથે ની સામગ્રી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ સમારેલી ધાણા ભાજી
  2. 1 કપ સમારેલ ફુદીનો
  3. 4થી 5 નંગ મરચા
  4. 1 ટુકડો આદું
  5. 2 ચમચી લીંબુનો રસ
  6. સ્વાદ પ્રમાણે મીઠું

સૂચનાઓ

  1. સૌપ્રથમ બધી વસ્તુ સમારીને બેથી ત્રણ વખત પાણી વડે ધોઈ લો
  2. આવે બધુ મિક્સર જારમાં નાખીને મિક્સ કરો
  3. થોડી ચટણી કર કરી રાખવી અને સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર