અવાકાડો મિલ્ક પન્નાકોટા | Avocado Milk Pannacota Recipe in Gujarati

ના દ્વારા Kalpana Parmar  |  3rd Aug 2018  |  
1 ત્યાંથી 1 review રેટ કરો
 • Photo of Avocado Milk Pannacota by Kalpana Parmar at BetterButter
અવાકાડો મિલ્ક પન્નાકોટાby Kalpana Parmar
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  8

  મીની
 • પીરસવું

  4

  લોકો

5

1

અવાકાડો મિલ્ક પન્નાકોટા વાનગીઓ

અવાકાડો મિલ્ક પન્નાકોટા Ingredients to make ( Ingredients to make Avocado Milk Pannacota Recipe in Gujarati )

 • 1 પાકું અવાકાડું
 • 1/2 લિટર દૂધ
 • 4 મોટી ચમચી ખાંડ
 • 4 મોટી ચમચી અગરઅગર
 • 1/2 નાની ચમચી એલચી પાવડર

How to make અવાકાડો મિલ્ક પન્નાકોટા

 1. સૌ પ્રથમ અવાકાડો ની છાલ સાફ કરીને એની મિક્સર માં પ્યુરી કરી લો પ્યુરી ને ચારણીમાં ગાળી લેવી જેથી ગઠ્ઠા ના રહી જાય.
 2. 1/2 લિટર દૂધને 2 ભાગ માં વેહચી દો બંને દૂધમાં અગર અગર પલાડી ને 10 મિનિટ રહેવા દેવું.
 3. 10 મિનિટ પછી દૂધને ગેસ પર ગરમ કરવું ત્યાં સુધી ઉકાળવું જ્યાં સુધી અગર અગર ઓગળી ના જાય.પછી 2 ચમચી ખાંડ નાખી ને ખાંડ ઓગળી જાય પછી ગેસ બંધ કરી ચારણી થી ગાળી લેવું તેમાં એવાકાડો પ્યુરી નાખીને મિક્સ કરી જે મોલ્ડ માં સેટ કરવું હોય તેમાં રેડી દેવું. મોલ્ડ માં અર્ધું જ ભરવું 1 કલાક માટે સેટ કરવા ફ્રિજ માં મૂકવું.
 4. એક કલાક પછી બીજા અર્ધા દૂધને પણ આજ રીતે દૂધ ઉકકાળી ને અગર અગર ઓગળી જાય પછી ખાંડ એલચી પાવડર નાખીને ગરણી થી ગાળી ને ઠંડું પડે પછી એવાકાડો ની ઉપર રેડીને ફરી ફ્રિજ માં 1 કલાક સેટ કરવું 1 કલાક પછી મોલ્ડથી કાઢીને ઠંડુ ઠંડુ સર્વ કરવું. 

Reviews for Avocado Milk Pannacota Recipe in Gujarati (1)

Asha Shaha year ago

અગરઅગર શુ છે
જવાબ આપવો

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો