કાકડીનું રાયતું | Cucumber ryata Recipe in Gujarati

ના દ્વારા Devi Amlani  |  3rd Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Cucumber ryata recipe in Gujarati, કાકડીનું રાયતું, Devi Amlani
કાકડીનું રાયતુંby Devi Amlani
 • તૈયારીનો સમય

  0

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  2

  લોકો

0

0

કાકડીનું રાયતું વાનગીઓ

કાકડીનું રાયતું Ingredients to make ( Ingredients to make Cucumber ryata Recipe in Gujarati )

 • 1 બાઉલ દહીં
 • 200 ગ્રામ કાકડી
 • 1 વાટકી સમારેલી ધાણા ભાજી
 • 2 ચમચી નો સીંગદાણાનો ભૂકો
 • 1 નાની ચમચી ખાંડ
 • 1 નાની ચમચી મીઠું
 • 1 નાની ચમચી શેકેલા જીરુનો પાઉડર
 • 1 ચમચી ચાટ મસાલો
 • 1 નાની ચમચી ઝીણા સમારેલા મરચા
 • 1 નાની ચમચી ખમણેલું આદું

How to make કાકડીનું રાયતું

 1. સૌપ્રથમ કાકડીને છીણી લો
 2. હવે દહીંને એકદમ ઝેરીલો
 3. ત્યારબાદ તેમાં કાકડી લીલા મરચા આદુ મીઠું મરી પાવડર અને જીરું પાઉડર નાખી મિક્સ કરો
 4. અને છેલ્લે ધાણા ભાજી અને સે કેલ સિંગદાણાનો ભૂકો નાખો અને ત્યારબાદ ખાંડ નાંખી એકદમ હલાવો
 5. આ રીતે કાકડીનું રાયતું તૈયાર છે

Reviews for Cucumber ryata Recipe in Gujarati (0)