હોમ પેજ / રેસિપી / કલી નું શાક

Photo of kali nu sak by Yashi Bhumi Kariya at BetterButter
1089
2
0.0(0)
0

કલી નું શાક

Aug-03-2018
Yashi Bhumi Kariya
2 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કલી નું શાક રેસીપી વિશે

કળી ની ભાજી વર્ષ માં એક જ વાર આવે છે રોટલા સાથે કલી ની ભાજી સારી લાગે છે.

રેસીપી ટૈગ

  • આસાન
  • બાફવું

સામગ્રી સર્વિંગ: 2

  1. કલી ની ભાજી ચાર પણી
  2. લસણ દસ કળી
  3. મીઠું સ્વાદ મુજબ
  4. તેલ ચાર ચમચી
  5. હળદર અડધી ચમચી
  6. લાલ મરચુ પાવડર એક નાની ચમચી
  7. લીંબુ એક નંગ
  8. ટમેટું એક નંગ
  9. ધાણા જીરું એક ચમચી

સૂચનાઓ

  1. કલી ની ભાજી પાણી થી પાંચ વાર સાફ કરવી તેમાં માટી વધુ હોય છે
  2. પછી તેને બાફી લેવી ,તેલ ગરમ થાય પછી હિંગ મૂકી લસણ ઝીણું સમારેલું નાખી કલી ને તેમાં નાખી મીઠું,હળદર,લાલ મરચું ,પાવડર,ટામેટું નાખી છેલ્લે લીંબુ નાખી સેવ નાખી સર્વે કરવી..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર