સ્વીટ કોર્ન ના ભજીયા | Sweet corn fritters Recipe in Gujarati

ના દ્વારા Urvashi Belani  |  4th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Sweet corn fritters recipe in Gujarati, સ્વીટ કોર્ન ના ભજીયા, Urvashi Belani
સ્વીટ કોર્ન ના ભજીયાby Urvashi Belani
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  4

  લોકો

1

0

About Sweet corn fritters Recipe in Gujarati

સ્વીટ કોર્ન ના ભજીયા વાનગીઓ

સ્વીટ કોર્ન ના ભજીયા Ingredients to make ( Ingredients to make Sweet corn fritters Recipe in Gujarati )

 • 3 સ્વીટકોર્ન
 • 1/2 કપ વેસણ
 • 2 વાટેલા ચમચા આદુ મરચા
 • 1/2 ચમચી જીરું
 • 1/2 ચમચી વરિયાળી
 • 1/2 ચમચી આખા ધાણા
 • 1/2 લીંબુનો રસ
 • 1/4 ચમચી હિંગ
 • 1 ચમચી લાલ મરચું
 • 1/2 ચમચી ગરમ મસાલો
 • સ્વાદાનુસાર મીઠું
 • કોથમીર
 • તળવા માટે તેલ

How to make સ્વીટ કોર્ન ના ભજીયા

 1. સ્વીટ કોર્ન ને છીણી લો.
 2. સ્વીટ કોર્ન માં બધી સામગ્રી ભેગી કરી મિશ્રણ તૈયાર કરો.
 3. ગરમ તેલ માં નાના ભજીયા મુકો અને ગોલ્ડન થાય ત્યારે કાઢી દો.
 4. ગરમ ગરમ ભજીયા કોથમીર ની ચટણી અને આમલી ની ચટણી સાથે સર્વ કરો.

My Tip:

સ્વીટકોર્ન ની જગ્યાએ દેશી મકાઈ ના ડોડા પણ લઈ શકાય છે.

Reviews for Sweet corn fritters Recipe in Gujarati (0)