હોમ પેજ / રેસિપી / અમેરિકન મકાઈ ની કટલેટ

Photo of American Corn cutlet by Ankita Tahilramani at BetterButter
388
0
0.0(0)
0

અમેરિકન મકાઈ ની કટલેટ

Aug-04-2018
Ankita Tahilramani
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

અમેરિકન મકાઈ ની કટલેટ રેસીપી વિશે

મકાઈ ની કટલેટ જે અત્યન્ત સરળ અને સ્વાદિષ્ટ બને છે. ઓછા સમય મા બનતી આ ડીશ બાળકો ને તેમજ વડીલો ને પ્રિય લાગે છે. મકાઈ સાથે અહિયાં બટેટા ઉપયોગ મા લીધાં છે. તમે આમાં બીજા શાક બારીક કટિંગ અથવા ગ્રાઇન્ડર મા બધું ગ્રાઇન્ડ કરી ઉપયોગ કરી શકો છો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ઉત્તર ભારતીય
  • શેલો ફ્રાય
  • બાફવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. બાફેલી અમેરિંકન મકાઈ નાં દાણા 2 વાટકા
  2. બાફેલા બટેટા 4 નંગ મીડીયંમ સાઇઝ
  3. પૌવા( દળેલ) પાવડર કરેલું 1/4 કપ
  4. અદરક અને લીલા મરચા ની પેસ્ટ 1 ટેબલ સ્પૂન
  5. નમક સ્વાદ અનુસાર
  6. હળદળ 1/4 ટી સ્પૂન
  7. લાલ મરચું 1/4 ટી સ્પૂન
  8. કોથમરી જીની સમારેલી 1 ટેબલ સ્પૂન
  9. શેકેલૂ જીરું પાવડર 1/4 ટી સ્પૂન
  10. ગરમ મસાલા 1/2 ટી સ્પૂન
  11. કિચન કિંગ મસાલા 1/2 ટી સ્પૂન
  12. લીંબુ નો રસ 1 ટેબલ સ્પૂન
  13. તેલ શેંલો ફ્રાય કરવા માટે

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક બૌલ મા બધી જ સામગ્રી લઈ સરખી રીતે મિક્સ કરી નાખો.
  2. હવે એક સરખું બનાવેલું મિક્સર લઇ લાડુ વાળો.
  3. હવે એક તરફ એક નોન સ્ટીક પેન મા થોડુ તેલ ગરમ કરવા મૂકો.
  4. વળેલા લાડુ ને થોડાક દબાવી ને પેટીસ નો આકાર આપો.
  5. હવે ગરમ થયેલા થોડાક તેલ મા બન્ને બાજુ પેટીસ ને ગોલ્ડન યેલ્લો રંગ થાય ત્યાં સુધી શેકીલો .
  6. તો તૈયાર છે અમેરિકન મકાઈ કટલેટ.
  7. તેને ગરમા ગરમ સર્વ કરો ટોમેટો કેચપ સાથે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર