હોમ પેજ / રેસિપી / કેસરીયા ભાત

Photo of Saffron rice by Urvashi Belani at BetterButter
435
2
0.0(0)
0

કેસરીયા ભાત

Aug-04-2018
Urvashi Belani
120 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેસરીયા ભાત રેસીપી વિશે

આ રેસીપી માં કેસરીયા મીઠાં ભાત બનાવ્યા છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ ચોખા
  2. 3 કપ પાણી
  3. 1/2 ચમચી કેસર
  4. 1/2 કપ ખાંડ
  5. ચપટી મીઠું
  6. 10 -12 બદામ (ટુકડા)
  7. 10-12 કાજુ (ટુકડા)
  8. 15-20 કિસમિસ
  9. 2 ચમચી સૂકું કોપરું(સ્લાઈસ)
  10. 1/2 ચમચી ઈલાયચી પાવડર
  11. 2 ચમચા ઘી

સૂચનાઓ

  1. ચોખા ને 1/2 કલાક પાણી માં પલાળી રાખો.
  2. કેસર માં 2 ચમચા પાણી નાખી 2 કલાક પલાળી રાખો.
  3. પાણી ને ઉકળવા મુકો, પાણી જ્યારે ઉકળી જાય ત્યારે તેમાં કેસર, મીઠું અને ચોખા નાખો.
  4. 1 મિનિટ પછી કાજુ,બદામ,કોપરું ,ઈલાયચી પાવડર અને કિસમિસ નાખી મિક્સ કરો.
  5. ચોખા જ્યારે રંધાઈ જાય ત્યારે ખાંડ નાખવી અને 2 મિનિટ ઢાંકી ને રાખો.
  6. હવે ઘી નાખી ધીરે થી મિક્સ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર