હોમ પેજ / રેસિપી / Yellow basket chaat

Photo of Yellow basket chaat by Kavita Bavaniya at BetterButter
654
2
5.0(0)
0

Yellow basket chaat

Aug-04-2018
Kavita Bavaniya
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. બાફેલા મકાઈ ૧/૨ કપ
  2. બાફેલા કાબુલી ચણા ૧/૨ કપ
  3. અનીઅન ૧/૪ કપ
  4. કેપ્સિકમ ૧/૪ કપ
  5. કોથમીર જરૂર મુજબ
  6. નમક સ્વાદ પ્રમાણે
  7. લાલ મરચું ૧/૪ ટી ચમચી
  8. ચાટ મસાલો સ્વાદ પ્રમાણે
  9. મધ ૧ ચમચી
  10. લીંબુ ૧/૨ ચમચી
  11. ઓલિવ ઓઈલ ૧ ચમચી
  12. તીખા ૧/૨ ચમચી
  13. દાડમ ૧/૪ કપ
  14. ગરમ મસાલો જરૂર મુજબ
  15. ચણાનો લોટ ૨ કપ
  16. અજમો ૧ ચમચી
  17. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. સૌપ્રથમ ચણાના લોટમાં મીઠું તેમજ અજમો નાખો. ત્યારબાદ મોણ નાખો. હવે પાણીથી લોટ બાંધી લો. હવે સેવ પાડવાના મશીનને અંદર તેલ લગાવો. ત્યારબાદ તેની સેવ પાડી લો. હવે એક એક સેવ ને ગરણી ની મદદથી બાસ્કેટ નો શેપ આપી દો. ત્યારબાદ તેને ડબલ ગરણીની મદદથી તળી લો. યેલો બાસ્કેટ રેડી છે.
  2. એક બાઉલમાં કેપ્સીકમ મકાઈ ડુંગળી કાબૂલી ચણા દાડમ મિક્સ કરો. ત્યારબાદ તેમાં ઓલિવ ઓઈલ લાલ મરચું મીઠું ચાટ મસાલો મધ તેમજ બાકીના બધા મસાલા ઉમેરો. હવે સર્વિંગ પ્લેટમાં એક બાસ્કેટ ઉંધુ રાખો. તેના પર કેપ્સિકમની રિંગ લગાવો. ત્યારબાદ તેના પર એક સીધુ બાસ્કેટ મૂકો. તેમાં તૈયાર કરેલ ચાટ બે ચમચી મૂકો. કોથમીરથી ગાર્નિશ કરો. yellow બાસ્કેટ ચાટ તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર