બ્રેડ ના ભજીયા | bred na bhajiya Recipe in Gujarati

ના દ્વારા Yashi Bhumi Kariya  |  4th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • bred na bhajiya recipe in Gujarati, બ્રેડ ના ભજીયા, Yashi Bhumi Kariya
બ્રેડ ના ભજીયાby Yashi Bhumi Kariya
 • તૈયારીનો સમય

  2

  મીની
 • બનાવવાનો સમય

  5

  મીની
 • પીરસવું

  5

  લોકો

0

0

બ્રેડ ના ભજીયા વાનગીઓ

બ્રેડ ના ભજીયા Ingredients to make ( Ingredients to make bred na bhajiya Recipe in Gujarati )

 • બ્રેડ દસ નંગ
 • ચણા નો લોટ એક વાટકો ( વેસણ)
 • મીઠું સ્વાદ પ્રમાણે
 • ધાણા ભાજી થોડીક
 • તળવા માટે તેલ

How to make બ્રેડ ના ભજીયા

 1. બ્રેડ ના ચાર કટકા કરવા પછી ચણા ના લોટ માં પાણી નાખી ખીરું બનાવવું તેમાં મીઠું ,ધાણા ભાજી નાખવા પછી બ્રેડ ના કટકા ખીરા માં બોળી ભજીયા ઉતારવા .ખુબસરસ થાય છે .

My Tip:

વધેલી બ્રેડ નો ખુબ સરસ ઉપીયોગ થાય છે ખાવામાં પણ ખુબ સારા લાગે છે.

Reviews for bred na bhajiya Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો